આવતી કાલે નાયબ મામલતદારની પરીક્ષા છે. મે તો ફોર્મ નથી ભર્યુ, પણ બીજા ઘણા લોકો આ પરીક્ષા દેવાના છે. મને થયું કે ચાલો આપણે તેઓની કોઇક રીતે મદદ કરીએ. એટલે ઘણા દિવસોની મહેનત પછી એક બૂક (PDF) બનાવી છે. જેમાં ગુજરાતી પ્રશ્નો કે જે આવી પરીક્ષાઓમાં પુછાઇ શકે તેવા પ્રશ્નોને ભેગા કરીને બનાવી છે. આ PDF (Gujarati-Quiz.pdf) આપ ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો. આના માટે સ્પેશઇલ બ્લગો – વેબસાઇટ બનાવી છે – http://www.gujaratiquiz.co.cc આ વેબસાઇટ પરથી તમે ગુજરાતી પ્રશ્નો ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો.
