Archive for the ‘rupayatan trust junagadh’ Category

નરસિંહ મહેતા એવોર્ડ ૨૦૧૧ – ભાનુપ્રસાદ પંડ્યાને

“દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ!   પણ કલરવની દુનિયા અમારી!” આ ગીત ભાગ્યે જ કોઇએ નહિં સાંભળ્યું હોય ! આ ગીતના રચિયતા કવિશ્રી ભાનુપ્રસાદ પંડ્યાને નરસિંહ મહેતા એવોર્ડ ૨૦૧૧ પૂ. મોરારી બાપુ દ્વારા એનાયત થશે. નરસિંહ મહેતા એવોર્ડ ગુજરાતી સાહિત્યનો અપાતો સૌથી મોટું પુરસ્કાર – એવોર્ડ છે. નરસિંહ મહેતા એવોર્ડમાં સન્માનિત કવિશ્રીને રૂ. ૧,૫૧,૦૦૦/-ની [...]

Continue reading »