Archive for the ‘My Thought’ Category

ગિરનાર પરિક્રમા 2011

કાર્તક સુદ અગિયારસ આવે એટલે ગુજરાત ભરના શ્રદ્ધાળુઓ ગિરનાર પરિક્રમા કરવા ભવનાથ નીકળી પડે છે. બે દિવસ પહેલાં જ ભવનાથ ખાતે પરીક્રમા પુરી થઇ. આમ જુઓ તો પરિક્રમાની શરૂઆત નોમને દિવસેથી જ શરૂ થઇ જાય છે. આ વખતે વન વિભાગ દ્વારા નોમ પહેલાં શ્રદ્ધાળુઓને જંગલમાં પ્રવેશવા દિધા નહોતા. આથી કેટલાંક લોકો કે જેઓ પરિક્રમા કરવા [...]

Continue reading »

Gujarati Wikipedia – ગુજરાતી વિકિપીડિયા

Wikipedia નો પરીચય આપવો પડે તેમ નથી. Internet પર માહિતી આપતુ મોટામાં મોટુ સ્રોત એટલે વિકિપીડિયા.  વિકિપીડિયાની  શરૂઆત 2001 મા જીમ્મી વેલ્સ (Jimmy Wales) અને લેરી સેન્ગર (Larry Sanger) દ્વારા કરવામા આવી. લેરીએ તેનુ નામ Wikipedia રાખવાનુ નક્કી કર્યું. આજે 2011 મા વિકિપીડિયા 282 ભાષાઓમાં ઉપલબ્ધ છે. અત્યારે વિકિપીડીયા 20 મીલીયન જેટલા લેખો ધરાવે છે. [...]

Continue reading »