Archive for the ‘Internet’ Category

ગુજરાતી વિકિસ્રોત – gu.wikisource.org

ગુગલમાં કોઇ શબ્દ માટે સર્ચ બટન દબાવો એટલે મોટે ભાગે પહેલી લીંક Wikipediaની જ હોય છે. અને આપણે મોટે ભાગે તેનો જ  સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએે. કારણ માત્ર એટલુ જ કે એ ન તો કોઇ એક વ્યક્તિથી લખાયેલું છે, કે તેમાં માત્ર કોઇ એક વ્યક્તિના અભિપ્રયા જ હોય. આથી જ આપણે પહેલા સંદર્ભ તરીકે [...]

Continue reading »

Gujarati Wikipedia – ગુજરાતી વિકિપીડિયા

Wikipedia નો પરીચય આપવો પડે તેમ નથી. Internet પર માહિતી આપતુ મોટામાં મોટુ સ્રોત એટલે વિકિપીડિયા.  વિકિપીડિયાની  શરૂઆત 2001 મા જીમ્મી વેલ્સ (Jimmy Wales) અને લેરી સેન્ગર (Larry Sanger) દ્વારા કરવામા આવી. લેરીએ તેનુ નામ Wikipedia રાખવાનુ નક્કી કર્યું. આજે 2011 મા વિકિપીડિયા 282 ભાષાઓમાં ઉપલબ્ધ છે. અત્યારે વિકિપીડીયા 20 મીલીયન જેટલા લેખો ધરાવે છે. [...]

Continue reading »

Gujarati Quiz | ગુજરાતી પ્રશ્નોત્તરી

આવતી કાલે નાયબ મામલતદારની પરીક્ષા છે. મે તો ફોર્મ નથી ભર્યુ, પણ બીજા ઘણા લોકો આ પરીક્ષા દેવાના છે. મને થયું કે ચાલો આપણે તેઓની કોઇક રીતે મદદ કરીએ. એટલે ઘણા દિવસોની મહેનત પછી એક બૂક (PDF) બનાવી છે. જેમાં ગુજરાતી પ્રશ્નો કે જે આવી પરીક્ષાઓમાં પુછાઇ શકે તેવા પ્રશ્નોને ભેગા કરીને બનાવી છે. આ [...]

Continue reading »