Archive for the ‘કોમ્પ્યુટર’ Category

ગુજરાતી વિકિસ્રોત – gu.wikisource.org

ગુગલમાં કોઇ શબ્દ માટે સર્ચ બટન દબાવો એટલે મોટે ભાગે પહેલી લીંક Wikipediaની જ હોય છે. અને આપણે મોટે ભાગે તેનો જ  સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએે. કારણ માત્ર એટલુ જ કે એ ન તો કોઇ એક વ્યક્તિથી લખાયેલું છે, કે તેમાં માત્ર કોઇ એક વ્યક્તિના અભિપ્રયા જ હોય. આથી જ આપણે પહેલા સંદર્ભ તરીકે [...]

Continue reading »

Gujarati Wikipedia – ગુજરાતી વિકિપીડિયા

Wikipedia નો પરીચય આપવો પડે તેમ નથી. Internet પર માહિતી આપતુ મોટામાં મોટુ સ્રોત એટલે વિકિપીડિયા.  વિકિપીડિયાની  શરૂઆત 2001 મા જીમ્મી વેલ્સ (Jimmy Wales) અને લેરી સેન્ગર (Larry Sanger) દ્વારા કરવામા આવી. લેરીએ તેનુ નામ Wikipedia રાખવાનુ નક્કી કર્યું. આજે 2011 મા વિકિપીડિયા 282 ભાષાઓમાં ઉપલબ્ધ છે. અત્યારે વિકિપીડીયા 20 મીલીયન જેટલા લેખો ધરાવે છે. [...]

Continue reading »

ગુગલ મેપઃ જમ્મુ-કાશ્મીર અને અરૂણાચલ – નક્શાનો પ્રશ્ન

ભારતના કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશ વારંવાર સમાચારોની હેડલાઇન બને છે ! જમ્મુ-કાશ્મીર તથા અરૂણાચલ પ્રદેશ વર્ષોથી ભારતના અભીન્નઅંગ રહ્યા છે, ત્યારે ક્યારેક પાકિસ્તાન તો ક્યારેક (ડ્રેગન) ચીન ભારતનાં આ પ્રદેશોને પોતાના દર્શાવવાનો પ્રયત્ન કરે છે. અને ભારત સરકારા આ માટે માત્ર માફીની રાહ જુએ છે, જેવી આ લોકો જુઠ્ઠી માફી માગે એટલે એ પ્રશ્નનો નિકાલ [...]

Continue reading »